🔥 ट्रेंडिंग संगीता कंवर तिलोड़ा की जीवन में तरक्की... ବିଜେଡିର ୧୧୫ ଜଣିଆ ଜମ୍ବୋ ମିଡିଆ ଟିମ୍ ଘୋଷଣ... ଓଡ଼ିଶାରେ ବିଜେପିର ନବନିଯୁକ୍ତ ପ୍ରଭାରୀ: ସରକ... रोहित रॉय ने 'डस्टबिन मीडियम' बवाल पर... वेस्ट इंडीज पर धमाकेदार पारी के बाद एथ... ओडीआई वर्ल्ड कप 2027 से पहले मोर्ने मॉ...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરીયા વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓની સમીક્ષા માટે મુલાકાત
स्थानीय

રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરીયા વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓની સમીક્ષા માટે મુલાકાત

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 04 सित. 2026, 03:58 PM 👁 40
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરીયાએ વડોદરા એસ એસ જી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી અને આરોગ્ય વિભાગ સાથે રેગિંગ નિવારણ અને વિદ્યાર્થીઓ સાથે સંકલન અંગે ચર્ચા કરી.

રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરીયાએ આજે વડોદરા એસ એસ જી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી. મંત્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની તપાસ કરી અને 12 માળા ના બની રહેલા નવા બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું.

મિટિંગમાં અધિકારીઓ સાથે રેગિંગ ની ઘટના ના બને તે માટે પગલાં ચર્ચા કરવામાં આવ્યા. મંત્રીએ જૂના અને નવા વિધાર્થીઓ સાથે સતત સંકલન કરવા સૂચના આપી.

રાજ્ય સરકાર નાગરિકો માટે આરોગ્ય લક્ષી સેવાઓમાં સતત પ્રયાસો કરી રહી છે. મંત્રીએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ મિડિયા ના અહેવાલોને ફ્રેન્ડલી રીતે ધ્યાનમાં લઈ કાર્યવાહી કરશે.
📲Get App