🔥 TRENDING બગસરામાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ આત્મહત્યા... ਫਰੀਦਕੋਟ ’ਚ ਵੱਡੀ ਵਾਰਦਾਤ: ਫਲਿੱਪਕਾਰਟ ਮੁਲਾ... புதுவையில் பள்ளிகளுக்கு விடுமுறை ચાવંડ ગામમાં બે વ્યક્તિઓ ગાયબ, પરિવારજ... Bollywood Celebrities Attend North Bom... Tiger Shroff Case: Accused Sent Ranvee...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ તાલુકાના શાહપુર ગામે મારામારીનો બનાવ

વિરમગામ તાલુકાના શાહપુર ગામે મારામારીનો બનાવ

✍️ Reporter: Gilani Asikali 🗓 03 Sep 2026, 11:26 AM 👁 75
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના શાહપુર ગામે બે યુવકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. દરમિયાન આરોપીઓએ ઠપકો આપી લાકડી વડે માર મારતા ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહિલાને છોડાવવા જતા આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ફરિયાદી દિનેશભાઈ રામજીભાઈ સાપરા દ્વારા નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદના આધારે પોલીસે શાંતિભાઈ રૂપસંગભાઈ કોળી પટેલ, લક્ષ્મણભાઈ કોળી પટેલ તથા વસંતભાઈ રૂપસંગભાઈ કોળી પટેલ, તમામ રહે. શાહપુર, વિરમગામ, સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App