🔥 ट्रेंडिंग બગસરામાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ આત્મહત્યા... ਫਰੀਦਕੋਟ ’ਚ ਵੱਡੀ ਵਾਰਦਾਤ: ਫਲਿੱਪਕਾਰਟ ਮੁਲਾ... புதுவையில் பள்ளிகளுக்கு விடுமுறை ચાવંડ ગામમાં બે વ્યક્તિઓ ગાયબ, પરિવારજ... बॉलीवुड सितारे उत्तर मुंबई में दुर्गा... टाइगर श्रॉफ केस: आरोपी ने रणवीर सिंह क...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ તાલુકાના થુલેટા ગામમાં નળસરવર પોલીસે દરોડો પાડી  જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

વિરમગામ તાલુકાના થુલેટા ગામમાં નળસરવર પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 03 सित. 2026, 10:28 AM 👁 158
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુગાર રમતા 5 ઈસમ ઝડપાયેલા

વિરમગામ ડિવિઝનમાં આવેલા નળસરવર પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના થુલેટા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન જુગાર રમતા મંનસુખભાઈ પોપટભાઈ ઉપદરા, પ્રકાશભાઈ મોજાભાઈ ઉપદરા, કિશનભાઈ વિનોદભાઈ ઉપદરા, મેહુલભાઈ બાબુભાઈ ઉપદરા અને આકાશભાઈ ઘનશ્યામભાઈ ઉપદરા સહિતના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ. 10,280ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તમામ શખ્સો થુલેટા, વિરમગામ તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
નળસરવર પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App