🔥 TRENDING अलवर नगर निगम के वार्ड नंबर 19 से आम आ... સુરતમાં પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને SMC... લીંબડી તળાવમાં શીતળા સાતમ નિમિત્તે મેળ... નિઃશુલ્ક મેડિકલ કેમ્પ સદભાવના ટ્રસ્ટ હ... Chhattisgarh Expands UCC Discussions:... ED arrests key liaison in Chhattisgarh...
03 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

લુણાવાડા શહેર અને તાલુકા ની શાળામાં જન્માષ્ટમી ની ઉજવણી

✍️ Reporter: Burhaan sibhai 🗓 03 Sep 2026, 09:48 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકા અને લુણાવાડા શહેરની શાળામાં આજરોજ ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની શાળા કક્ષાએ ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરની અનેક શાળાઓમાં બાળકાનુડા દ્વારા મટકી ફોડ રાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
📲Get App