🔥 TRENDING जैसलमेर नगरीय निकाय आम चुनाव 2026 પાટણની HNGU ના NSS વિભાગે અંબાજી ભાદરવ... ಬಾಬರ್ ಅಜಂ ವಿರುದ್ಧ ಪಾಕಿಸ್ತಾನ ಕ್ರಿಕೆಟ್ ಮ... LCBની કામગીરીમાં ધોલવણી ગામની સીમમાં 1... અંબાજીમાં ભાદરવી પૂનમ મેળા પહેલાં ખાદ્... સૌરાષ્ટ્રમાં વરસાદની કમીને કારણે પાકો...
02 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ ટાઉન પોલીસે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા

✍️ Reporter: Gilani Asikali 🗓 02 Sep 2026, 05:42 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના કીર્તન રોહાઉસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ:
ડાયાભાઈ દલપતભાઈ પરમાર
દલપતભાઈ કેશવલાલ ચૌહાણ
સચિનભાઈ અરવિંદભાઈ રાણા
મયુરભાઈ ડાયાભાઈ પરમાર
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 11,500ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટાઉન પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App