🔥 ट्रेंडिंग સુરતના વેસુ વિસ્તારમાં નકલી વાયરનું કથ... કરજણ તાલુકાના સાદર ગામમાં 10 ફૂટ લાંબો... लोनावला वकील अभय मराठे हत्या: दादा मोत... दाहोद: इंस्टाग्राम लाइव में युगल ने की... विपक्ष ने भारत के चुनाव आयोग में भरोसे... क्या राहुल गांधी 2029 में नरेंद्र मोदी...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ ઓર્થોપેડિક હોસ્પિટલની બાજુમાં ડીપીમાં જોરદાર આગ

વિરમગામ ઓર્થોપેડિક હોસ્પિટલની બાજુમાં ડીપીમાં જોરદાર આગ

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 02 सित. 2026, 07:48 PM 👁 125
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમાં ઓર્થોપેડિક હોસ્પિટલની બાજુમાં આવેલી ડીપી (ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર)માં અચાનક જોરદાર આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ડીપીમાંથી આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત વીજ વિભાગના કર્મચારીઓ તથા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
આગ કયા કારણોસર લાગી અને ઘટનામાં કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો તપાસ બાદ સામે આવશે. સદનસીબે આગને કારણે કોઈ જાનહાનિ થઈ હોવાનું હાલ સામે આવ્યું નથી.
રિપોર્ટર:
આસીક અલી ગીલાણી, વિરમગામ
📲Get App