🔥 ट्रेंडिंग મહેસાણાના વડનગરમાં શ્રાવણ માસમાં ભવ્ય... ਹਰਗੋਬਿੰਦਪੁਰ ਦੇ ਸਿੱਧਵਾਂ ਪਿੰਡ ਵਿੱਚ ਪ੍ਰਤਾ... સાબરકાંઠા પોલીસે ₹14.24 કરોડનું આંતરરા... રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું 23મી તારી... ਲੁਧਿਆਣਾ ਦੇ ਹੈਬੋਵਾਲ ਖੁਰਦ ਪ੍ਰਾਇਮਰੀ ਸਕੂਲ... પોરબંદરના જન્માષ્ટમી લોકમેળામાં 25 રાઇ...
02 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારીઓ ઉપર પોલીસનો સપાટો

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 02 सित. 2026, 07:18 PM 👁 36
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે જુગાર ધામ ઝડપી પાડ્યું છે

લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એકતા શાંતિનગર વિસ્તારમાંથી પોલીસે જુગાર ધામ ઝડપી પાડ્યું છે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે તેઓની પાસેથી જુગારની રકમ કુલ રૂપિયા કુલ રૂપિયા 13,390 જેટલી રકમ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
📲Get App