🔥 TRENDING અંધ્રોખા તલાટીની ગેરહાજરીને લઈને લોકોન... : શ્રી રાજા નગર પ્રાથમિક શાળા, સાંતલપ... શ્રી નૂતન વિદ્યાલય, ડરણમાં ભગવાન શ્રીક... 7‑year‑old girl dies after taking anti... Bombay High Court Orders CBI to Probe... UN Report Warns Global Temperatures to...
02 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સીમમાં ચારો કરી રહેલા બકરાના ઝુંડમાં અચાનક એક ડાલામથ્થો સિંહ ત્રાટક્યો બકરાના ઝુંડમાંથી સિંહે એક બકરીને ઝડપી લીધી

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 01 Sep 2026, 11:34 AM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિકાર કરતા સિંહ નો લાઇવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

બ્રેકિંગ

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામની સીમમાં સિંહે બકરીનો શિકાર કરતો લાઈવ વિડિઓ સામે આવ્યો.જોકે સ્થાનિકો એ સિંહ ને ભગાડવા પથ્થર મારો સિંહ પર કર્યો

સીમમાં ચારો કરી રહેલા બકરાના ઝુંડમાં અચાનક એક ડાલામથ્થો સિંહ ત્રાટક્યો બકરાના ઝુંડમાંથી સિંહે એક બકરીને ઝડપી લીધી

માલધારી ના પશુ ના ટોળાં મા સિંહ ખાબકી પશુ નોંશિકાર કરતો હોય તેવો વિડિઓ સામે આવ્યો.

આસપાસ ના લોકો એ પથ્થર મારો કરી સિંહ ને ભગાડવા નો પ્રયાસ કર્યો

આંબરડીની સીમમાં ધોળા દિવસે સિંહે બકરીનો શિકાર કર્યો હોવાનો સમગ્ર ઘટનાક્રમ માલધારીએ પોતાના મોબાઇલમાં લાઇવ કેદ કરી.

આંબરડી નિ સિમ મા સિંહ પર પથ્થર મારા નિ અને બકરીના શિકારનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ
📲Get App