🔥 ट्रेंडिंग હિંમતનગરમાં વિજયાદશમી શોભાયાત્રા અને ર... अर्पा नदी के किनारे जुए की महफ़िल पर प... सिकंदराराऊ तहसील में विवादित जमीन पर न... पुणे के कोंधवा में यातायात जाम से आम ज... વીજકાપની સમસ્યાનો ઉકેલ લાવવા AAP ધારાસ... મંડવી પોલીસે નવરાત્રી તહેવાર દરમિયાન ચ...
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ તાલુકાના કરકથલ ગામમાં શ્રાવણિયો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

વિરમગામ તાલુકાના કરકથલ ગામમાં શ્રાવણિયો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 31 अग. 2026, 03:00 PM 👁 74
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ રૂરલ પોલીસ મથકને મળેલી બાતમીના આધારે પોલીસે કરકથલ ગામના પરા વિસ્તારમાં દરોડો પાડી જાહેર જગ્યામાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે નરેન્દ્રભાઈ રમેશભાઈ ઠાકોર, મનુભાઈ ઉદાભાઈ ઠાકોર, મુકેશભાઈ નાનુભાઈ ઠાકોર, ઈશ્વરભાઈ મનુભાઈ ઠાકોર અને જગદીશભાઈ રમેશભાઈ ઠાકોર, તમામ રહે. કરક્થલ, વિરમગામ,ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૧૦,૦૫૦ની રોકડ તથા જુગારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે વિરમગામ રૂરલ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App