🔥 TRENDING Congress accuses BJP of ‘purification’... Indian Woman Says She Misses Home Afte... Bus Crew Arrested After Assault Video... Woman's Viral Priori Video Shows Shift... Ethanol‑blended fuel, sugar and grains... The Tribune logs search for "bengaluru...
30 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

લુણાવાડા પાસે આવેલ કેનાલમાંથી જી.આર.ડી. જવાન નો મૃતદેહ મળી આવ્યો

✍️ Reporter: Burhaan sibhai 🗓 30 Aug 2026, 02:10 AM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા પાસે આવેલ સાલેરા ગામના વતની અને જી આર ડી જવાન તરીકે ફરજ બજાવતા કાલિદાસભાઈ ભોઈ રક્ષાબંધન નિમિત્તે પોતાની બહેન ને ઘેરે ગયેલ હતા તેઓનો મૃતદેહ આજરોજ લુણાવાડા નજીક સોનેલા ગામ પાસે આવેલ કેનાલમાંથી મળી આવતા અરેરાટી વ્યાપી ગયેલ હતી કાલિદાસભાઇના અપમૃત્યુ બાદ તેઓના પરિવારે તેમના મૃત્યુ અંગે આશંકા વ્યક્ત કરેલ અને પેનલ પોસ્ટમોર્ટમ તથા એફ એસ એલ તપાસ ની માંગણી કરી છે.. પોલીસે ઉપરોક્ત ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે
📲Get App