🔥 ट्रेंडिंग उदयपुर में भाजपा ने 80 वार्डों के उम्म... આજે રોજ ભગવાન શિવના મંદિરે સ્વ નાઈ લગધ... बालको ने डिजिटल कंट्रोल टावर्स के माध्... ਸ੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ ਲੋਕ ਬਿਲਕੁਲ ਸ਼ਬਰ ਨਹੀ ਰ... केंद्र ने राजस्थान, बिहार और आंध्र प्र... समय रैना के ‘इंडियाज़ गॉट लेटेंट फेसेस...
31 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ગારિયાધારમાં લાખોની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો | નાની વાવડીના આરોપીની ધરપકડ

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 30 अग. 2026, 03:16 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગરના ગારિયાધારમાં લાખોની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. નાની વાવડી ગામની કોમલબેન પાર્થભાઈ કોરાટની રૂ. 24,59,730ની માલમત્તા ભરેલી બેગ ચોરાઈ હતી.
ફરિયાદ બાદ ગારિયાધાર પોલીસે ટેકનિકલ સહિતની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કલ્પેશ ઉર્ફે કલો નાનુભાઈ મકવાણા પર શંકા જતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસેથી રૂ. 23,29,733ના દાગીના, રૂ. 1,30,000 રોકડ અને રૂ. 80,000ની રિક્ષા સહિત કુલ રૂ. 25,39,733નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગારિયાધાર પોલીસની ઝડપી કામગીરીથી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો.
📲Get App