🔥 TRENDING सिकंदरा राऊ: माता काली की झांकी ने मचा... સુરતમાં પાંડેસરા રોડ પર કચરા ગાડીએ 10થ... સમીના નાની ચંદુર ગામે નવરાત્રી મહોત્સવ... સુરતમાં દશેરા‑વિજયાદશમી માટે પોલીસ હેડ... நாமக்கல் மாவட்டத்தில் பிஜேபி மாவட்ட செ... સુરતમાં 'છોટા યોગી' સામે ગોડાદરા પોલીસ...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બ્લડ ડોનેશન કેમ્પ રાજુલા

બ્લડ ડોનેશન કેમ્પ રાજુલા

✍️ Reporter: Anil Vaghela 🗓 30 Aug 2026, 08:32 PM 👁 66
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના જન્મદિવસ નિમિત્તે રાજુલામાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે
શ્રી બાપા સીતારામ સેવા સમિતિ રાજુલા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે
તારીખ ૩૧/૮/૨૦૨૬ ને સોમવાર
સમય સાંજે ૪ થી ૭
સ્થળ ગાંધી મંદિર એસ્સાર પેટ્રોલ પંપ ની જુના રેલ્વે સ્ટેશન સામે બાજુમાં રાજુલા
દરેક રક્ત દાતાઓને બ્લુટુથ હેડફોન ભેટ દેવામાં આવશે
સાગરભાઇ સરવૈયા ૯૮૯૮૯૦૯૯૯૭
ડો. વિપુલભાઈ બાવળીયા ૯૯૨૫૮૦૮૦૪૬
રક્તદાન મહાદાન એક નાનકડા પ્રયત્નોથી કોઈનું જીવન બચી શકે છે
📲Get App