Local
અમરેલીમાં સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ
સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમમાં છેલ્લા 14 વર્ષથી રખડતી‑ભટકતી અને નિરાધાર મનોરોગી બહેનોને વિનામૂલ્યે આશ્રય આપવામાં આવી રહ્યો છે, અને અત્યાર સુધીમાં 135 બહેનો સાજી થઈ પોતાના પરિવાર સાથે પુનઃસ્થાપિત થઈ છે.
સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમમાં છેલ્લા 14 વર્ષથી રખડતી‑ભટકતી અને નિરાધાર મનોરોગી બહેનોને વિનામૂલ્યે આશ્રય અને પુનર્જીવન માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આ આશ્રમમાં અત્યાર સુધીમાં 135 બહેનો સાજી થઈને પોતાના પરિવાર સાથે પુનઃસ્થાપિત થઈ છે. અહીં ભારતભરના વિવિધ પ્રાંત અને જાતિના બહેનો રહે છે અને દરેક ધર્મને સ્વીકારી સેવા કરવામાં આવે છે.
રક્ષાબંધનના પાવન પર્વે નાસીરભાઈ આશ્રમ માટે હતા અને તેમણે આશરે 50 બહેનોને રાખડી બંધાવી આશીર્વાદ આપ્યા હતા. બહેનોમાં દર વર્ષે નાસીરભાઈ રાખડી બંધાવવા આવશે તેવો અતૂટ વિશ્વાસ જોવા મળે છે.
આ કોમી એકતાનું અનોખું ઉદાહરણ છેલ્લા 10 વર્ષથી માનવ મંદિર આશ્રમમાં જોવા મળી રહ્યું છે.