🔥 TRENDING Two dead, six injured in Manipur facti... Meghalaya CM Visits Rynjah, Assures Sa... Girl Hostelers of GDC Celebrate Raksha... CBC Agartala launches drug‑free and le... Shivrajkumar Stuns Fans with His Most... CM Sukhu inaugurates new SDM office in...
30 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નેપાળમાં આવેલી ભયાનક પૂર હોનારત વચ્ચે

✍️ Reporter: Anil Vaghela 🗓 29 Aug 2026, 11:04 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નેપાળમાં આવેલી ભયાનક પૂર હોનારત વચ્ચે કાદવ-કીચડથી લથપથ એક મહિલાના રેસ્ક્યૂનો હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.કુદરતી પ્રકોપની આ તબાહી વચ્ચે સહીસલામત બચેલી આ મહિલાના ચહેરા પરનો ડર અને આંખોમાં લાગેલો આઘાત પૂરની ભયાનકતા દર્શાવે છે. શાંત દેખાતી ખીણમાં અચાનક પાણીની પ્રચંડ દીવાલ ધસી આવવાના ડરામણા દ્રશ્યો ઇન્ટરનેટ પર લોકોને હચમચાવી રહ્યા છે
📲Get App