🔥 ट्रेंडिंग રાખડી પૂનમે અંબાજી મંદિરમા ભક્તે 24.75... इंडो-नेपाल सीमा पर एक करोड़ की स्मैक ब... નવસારીના ચીખલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલન... પૂર જડફે આવલે બોલેરો પિકઅપ ગાડી નાળા મ... અસલી દવાના નામે નકલી BP દવાઓનું આંતરરા... ઇસનપુર પોલીસે BRTS બસમાં સોનાની ચેઇન સ...
29 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ધાંગધ્રા હાઈવે પર કુડા ચોકડી નજીક કાર-ડમ્પર ટક્કરથી બે લોકો ઈજાગ્રસ્ત

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 29 अग. 2026, 01:02 PM 👁 32
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા હાઈવે પર કુડા ચોકડી નજીક કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ, જેમાં બે વ્યક્તિઓને ઈજા થઈ.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા હાઈવે પર કુડા ચોકડી નજીક કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ, જેના પરિણામ સ્વરૂપ બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પોહચી હતીઆ અકસ્માતમાં સામેલ બંને વાહનો એકબીજા સાથે અથડાયા, જેના કારણે ડમ્પર રોડની સાઈડમાં ઉતરી ગયું હતુ
અધિકારીઓએ આ ઘટનાની વિગતવાર તપાસ કરી, કારણો અને જવાબદારી નિર્ધારિત કરવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું. માર્ગ સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવા માટે જનતા ને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App