🔥 ट्रेंडिंग मणिपुर में फाक्शनल झड़प में दो मृत, छह... मेघालय के मुख्यमंत्री ने रिंजाह की यात... जीडीसी की छात्राओं ने रक्षाबंधन 2026 क... सीबीसी आगरा ने बेमिरा हाई स्कूल, बामुत... शिवराजकुमार ने दिखाया अपना सबसे डरावना... सीएम सुखु ने दादासिबा में नया एसडीएम क...
30 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડૂત નેતા ઈસુદાન ગઢવીની આગેવાનીમાં “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ”ને પ્રથમ દિવસે જ મળી આંશિક જીત

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 29 अग. 2026, 10:14 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેડૂત નેતા ઈસુદાન ગઢવીની આગેવાનીમાં “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ”ને પ્રથમ દિવસે જ મળી આંશિક જીત

દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ પ્રથમ દિવસે ખૂબ જ સફળ રહ્યો, મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા: ઈસુદાન ગઢવી

સરકારે લીધો મોટો નિર્ણય, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ડેમોમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવશે: ઈસુદાન ગઢવી

પાણી છોડાયું કે નહીં એ ચેક કરવા મારી ટીમોને મોકલીશ, ચીટીંગ થશે તો એ નહીં ચાલે: ઈસુદાન ગઢવી

રાજ્ય સરકારે પહેલી આંશિક માંગણી સ્વીકારી એ બદલ આભાર: ઈસુદાન ગઢવી

આ ખેડૂતોની અને ખેડૂતોની એકતાની જીત છે: ઈસુદાન ગઢવી

આગામી સમયમાં તમામ માંગો ધીરે ધીરે પૂરી થશે: ઈસુદાન ગઢવી

હું માત્ર નિમિત્ત છું આ ખેડૂતોની જીત છે: ઈસુદાન ગઢવી

સરકારને અપીલ કે ઝડપથી દુષ્કાળ જાહેર કરે, ઘાસચારાનું વિતરણ પણ શરૂ કરો, ખેડૂતોના વીજળી બિલ પણ માફ કરો: ઈસુદાન ગઢવી
📲Get App