🔥 ट्रेंडिंग सलमान खान ने रक्षाबंधन पर राकी पहनी, ब... दिया मिर्ज़ा ने याद किया 100 पुरुषों क... अरुणाचल खाद्य आयोग ने खाद्य शुद्धता के... अरुणाचल के सांसद ताई टैगक ने युवा सिवि... एमपी ताई टागाक ने अरुणाचल युवाओं से खे... नराली पूर्निमा पर समुद्र देवताओं को ना...
28 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ધાંગધ્રા શિખર પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાની સિદ્ધિ હાંસલ કરી

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 28 अग. 2026, 04:56 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શિખર પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને શાળાને ગૌરવ અપાવ્યું.

ધાંગધ્રા શિખર પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ તાજેતરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કર્યુંછે
લોકલાડીલા મુસ્કાન બેન આશિકભાઈ એ 110 મીટર હડલ રેશમા દ્વિતીય સ્થાન મેળવવી છે જ્યારે 1500 મીટર દોડમાં ચાંદનીબેન મહેશભાઈ એ સુરેન્દ્રનગર જીલ્લા માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું
શાળાના પ્રિન્સિપલ અને શિક્ષકોએ આ સિદ્ધિ માટે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાછેઅને ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે પ્રોત્સાહિત કર્યાછે

આ સફળતાએ શાળાની પ્રતિષ્ઠા વધારી અને સ્થાનિક સમુદાયમાં શિક્ષણ પ્રત્યેનો વિશ્વાસ વધાર્યો.

શાળા અને માતા-પિતાએ આ સિદ્ધિની ઉજવણી કરી અને આગામી શૈક્ષણિક વર્ષ માટે વધુ પ્રયત્નોની આશા વ્યક્ત કરી

રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App