🔥 TRENDING પ્રાંતિજ પોલીસે બાલીસણા ગામની સીમમાંથી... પૂર્વ ગૃહરાજ્યમંત્રી દીવદમણ અને લક્ષદ્... Sugar Prices Spike as Gas Crisis Force... India, Canada Commit to Finalise Trade... India Trains Officers in Cognitive War... I.N.D.I.A. Bloc Forms Amidst Alliance...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીમાં મુસ્લિમ સમાજે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરી

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 28 Aug 2026, 01:22 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીમાં 50 વર્ષથી સતત ચાલતી દિલાવર બાપુની પરંપરા મુજબ, ઈદે મિલાદુન્બીની ઉજવણી ભવ્ય જુલુસ સાથે પૂર્ણ થઈ.

અમરેલીમાં 50 વર્ષથી વધુ સમયથી દિલાવર બાપુ દ્વારા ઈદે મિલાદુન્બીની ઉજવણી કરવામાં આવે છે, જેમના નામનું ઉચયારણ થતા જ બેડો પાર થાય છે.

મુસ્લિમ સમાજમાં જન્મોત્સવને વધાવવા માટે મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. શહેરના મુસ્લિમ બિરાદરો રાતભર બાંધી કરી હ. મોહંમદ સાહેબને અદબની સાથે ગર્વભેર યાદ કરી છવ્યાં 12 દિવસથી તેમની શાનમાં નિશારે હુશેન કમેટી દ્વારા વાસેય આપસની થઈ તેની પૂર્ણાહુતિ બુધવારે સવારે અમરેલીમાં એક ભવ્ય જુલુસ યોજાયો હતો.

આ ભવ્ય જુલુસ જુમ્મા મસ્જિદથી નીકળી અમરેલીના મુમ્મા માગોં ઉપર પસાર થઈ જુલુસ સાગોમાં ની ડેલીચે સમાપ્ત થયું હતું. આ જુલુસમાં દાદાબાપુ ચિસ્તી અને નિઝામ બાપુ ચિસ્તીનું ઠેર ઠેર સન્માન કરવામાં આવેલ.

મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને હઝરત મોહંમદ મુસ્તફા સાહેબના જન્મદિન નિમિતે સમગ્ર મુસ્લિમ સમાજને દિલથી મુબારકબાદ આપવામાં આવી.
📲Get App