રક્ષાબંધન ઉત્સવ ઉજવણી ✍️ Reporter: Anil Vaghela 🗓 28 Aug 2026, 08:33 AM 👁 2 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy રાજુલા શ્રી સંઘવી પ્રાથમિક શાળા નંબર 4 માં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી ભાઈ બહેન નો પ્રેમ વિશ્વાસ અને સ્નેહનું પ્રતીક એવા રક્ષાબંધનની બાળકો અને શિક્ષકો તરફથી ઉજવણી કરવામાં આવી