🔥 ट्रेंडिंग तीन राज्यों में सूखा, दो और पर संकेत,... रुजस्थान बनाम तमिलनाडु रंजि ट्रॉफी मैच... MCC NEET UG 2026 स्ट्रे वेकेंसी राउंड... तमिलनाडु ने छह शहरों पर केंद्रित $1.5... डी.पी. अभुषण ने धार में 3,000 वर्ग फुट... सुल्तानपुर के ब्राहिमपुर सरैया माफी गा...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શહેરમાં જાહેર જુગારમાં સાત વ્યક્તિઓ પકડાયા, ૩૬૬૦૦ રૂપિયા જપ્ત
अपराध

ધાંગધ્રા શહેરમાં જાહેર જુગારમાં સાત વ્યક્તિઓ પકડાયા, ૩૬૬૦૦ રૂપિયા જપ્ત

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 28 अग. 2026, 08:56 AM 👁 95
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેરમાં જડેશ્વર પાછળ શિવશક્તિ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા સાત વ્યક્તિઓને પોલીસે અટકાવી, ૩૬૬૦૦ રૂપિયા જપ્ત કરી.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરમાં જડેશ્વર પાછળ શિવશક્તિ સોસાયટીની નજીક જાહેરમાં જુગાર રમતા સાત વ્યક્તિઓને પોલીસ દ્વારા ઝડપાયાછે
ધાંગધ્રા સીટી પીઆઈ કેડી જાટ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા શહેર ના જડેશ્વર પાછળ શિવશક્તિ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા સાત વ્યક્તિઓ ને ઝડપી પાડવામાં આવ્યા હતા સાથે 36,600 નો મુદ્દા માલ પણ જપતકરવામાં આવ્યો હતો તમે મારો વિરોધ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર તારા હેઠળ ગુનો દાખલ કરીકાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App