🔥 TRENDING Meghalaya Health Ministry to Probe Ris... Rising Risk of Glacier Collapse Threat... Fatal Bike Collision on NH-122B, Samas... Women and villagers plant rice on floo... 18-year-old dies of Falciparum malaria... गट क्रमांक 228 ने फत्तेपूरच्या गायरान...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમભાઈ મોદીએ સંત શ્રી લાલબાપુ મહારાજની મુલાકાત લીધી

✍️ Reporter: Arjan varu 🗓 28 Aug 2026, 08:52 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમભાઈ મોદી અને તેમના પરિવારજનોએ સંત શ્રી લાલબાપુ મહારાજની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મોટાભાઈ શ્રી સોમભાઈ મોદી, શારદાબેન અને તેમના પરિવારજનોએ આજે પરમ પૂજ્ય સંત શ્રી લાલબાપુ મહારાજની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન સોમભાઈ મોદી અને પરિવારજનોએ બાપુશ્રીની રૂબરૂ મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગેની વિગતવાર જાણકારી મેળવી હતી અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.

પરિવારજનોએ સંત શ્રી લાલબાપુ મહારાજ વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરીથી આશ્રમે પધારે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
📲Get App