🔥 ट्रेंडिंग વાવ-થરાદ પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં વિ... নেপালে ফের নিখোঁজ বর্ধমানের যুবক, চরম... સાબરકાંઠા જેલમાં કેદીઓ અને જેલકર્મીઓએ... પાટણમાં રૂપેણ નદીનો પુલ 4 મહિના માં જ... ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોએ સપ્ટેમ્બરમા... दानापुर में स्थित अवैध खटाल को हटाया ग...
28 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસ

✍️ रिपोर्टर: Vaghela Sanjaybhai Dhirubhai 🗓 28 अग. 2026, 06:46 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસમાં

સાવરકુંડલા ના વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસમાં હિન્દુ-મુસ્લિમ સાથે, પોલીસ પણ જોડાઈ*
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજે ઈદ-એ-મિલાદુનનબી નિમિત્તે નીકળેલા ભવ્ય જુલુસમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. જુલુસમાં મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુ સમાજના આગેવાનો પણ ખભે ખભા મિલાવીને ચાલ્યા હતા. આ જુલુસમાં પોલીસ સ્ટાફ પણ લોકો સાથે પગપાળા ચાલીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
📲Get App