🔥 TRENDING महाराजा माधो राव सिंधिया प्रथम की 150व... ગુજરાતમાં ૨૯,૮૨૨ મેગાવોટની વિક્રમી વીજ... सुमेरपुर में दशहरा पर भव्य रावण दहन सम... গোবরা উজ্জ্বল সংঘ দুর্গোৎসব পূজা কমিটি... મોટા દેવળિયા ગામેથી રૂપિયા. 1.81 લાખની... प्रधानमंत्री नरेंद्र मोदी ने धनुष‑तीर...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસ
Local

વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસ

✍️ Reporter: Vaghela Sanjaybhai Dhirubhai 🗓 28 Aug 2026, 06:46 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસમાં

સાવરકુંડલા ના વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસમાં હિન્દુ-મુસ્લિમ સાથે, પોલીસ પણ જોડાઈ*
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજે ઈદ-એ-મિલાદુનનબી નિમિત્તે નીકળેલા ભવ્ય જુલુસમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. જુલુસમાં મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુ સમાજના આગેવાનો પણ ખભે ખભા મિલાવીને ચાલ્યા હતા. આ જુલુસમાં પોલીસ સ્ટાફ પણ લોકો સાથે પગપાળા ચાલીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
📲Get App