🔥 TRENDING 27 अगस्त को 34 लाख से अधिक यात्रियों न... અમરેલીના જાફરાબાદમાં બાઇક-ટ્રેકટર અકસ્... આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/... મહેસાણા-રાધનપુર રોડ પર બાઇક અકસ્માત: ત... બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં રક્ષા... Bhagalpur: Sister Searches for Brother...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસ

✍️ Reporter: Vaghela Sanjaybhai Dhirubhai 🗓 28 Aug 2026, 06:46 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસમાં

સાવરકુંડલા ના વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસમાં હિન્દુ-મુસ્લિમ સાથે, પોલીસ પણ જોડાઈ*
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજે ઈદ-એ-મિલાદુનનબી નિમિત્તે નીકળેલા ભવ્ય જુલુસમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. જુલુસમાં મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુ સમાજના આગેવાનો પણ ખભે ખભા મિલાવીને ચાલ્યા હતા. આ જુલુસમાં પોલીસ સ્ટાફ પણ લોકો સાથે પગપાળા ચાલીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
📲Get App