🔥 TRENDING SMC દ્વારા અમદાવાદના ચાંદલોડિયા રામબાગ... પ્રવીણ ઉર્ફે ભોલો ધવલને અમદાવાદ ક્રાઇમ... સુરતમાં 18 વાહન, સોલાર કેબલ અને બેટરી... દુબઈથી આવનાર મુસાફરની ટ્રોલી બેગમાં 20... प्रयागराज: मरीज की मौत के बाद अस्पताल... LCB Zone-8 ટીમે Ahmedabad માં અઢી વર્ષ...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નેપાળ વિનાશક

નેપાળ વિનાશક

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 27 Aug 2026, 10:36 PM 👁 137
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

. તાજેતરના અહેવાલો મુજબ નેપાળ અને તિબેટમાં મળીને 350થી વધુ લોકોનાં મોત થયા છે અને 800થી વધુ લોકો હજુ લાપતા છે.

નેપાળમાં વિનાશક પૂરથી ભારે તબાહી, 350થી વધુનાં મોત; 800થી વધુ લોકો લાપતા
નેપાળ-તિબેટ સરહદ નજીક હિમનદી ધસી પડવાથી આવેલા વિનાશક ફ્લેશ ફ્લડમાં ભારે જાનહાનિ થઈ છે. તાજેતરના અહેવાલો મુજબ નેપાળ અને તિબેટમાં મળીને 350થી વધુ લોકોનાં મોત થયા છે અને 800થી વધુ લોકો હજુ લાપતા છે.
પૂરના ભારે પ્રવાહે ગામો, રસ્તાઓ, પુલો અને અન્ય માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. નેપાળમાં રેસ્ક્યુ ટીમો હેલિકોપ્ટર અને અન્ય સાધનોની મદદથી બચાવ કામગીરી ચલાવી રહી છે. ખરાબ હવામાન અને કાટમાળને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
પરિસ્થિતિ હજુ ગંભીર હોવાથી નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
📲Get App