🔥 ट्रेंडिंग भारत ने सीरीज़ 1-0 से जीत ली, श्रीलंका... एशियन गेम्स 2026 क्रिकेट: समय‑सारिणी,... दिनुशा की कप्तानी में श्रीलंका ने भारत... डिया मिर्ज़ा ने कहा, सेट पर नग्न होना... अक्षय कुमार की भतीजी सिमर भाटिया को मि... रक्षा बंधन पर भाई‑बहन के साथ देखिए 5 ब...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

કામરેજ તાલુકાના ખોલવડ નજીક સુખ વિશ્વા સોસાયટી માંથી એક જ રાત્રે ચોરાયેલી ચાર બાઇક બિનવારસી હાલતમાં મળી આવી હતી.

✍️ रिपोर्टर: Patel Manishkumar Naranbhai 🗓 27 अग. 2026, 10:03 PM 👁 7
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ તાલુકાના ખોલવડ નજીક સુખ વિશ્વા સોસાયટી માંથી એક જ રાત્રે ચાર બાઇકની ચોરી થતા ચકચાર મચી હતી.ચોરી થયેલી ચારેય બાઇક સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે ખોલવડ થી ભાદા ગામ તરફ જતા રસ્તા પર આવેલ કબ્રસ્તાન નજીકથી બિનવારસી હાલતમાં શોધી કાઢી હતી. પોલીસે તમામ બાઈક કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાઈકની ચોરી કરનાર તસ્કરો સુધી પહોંચવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

📲Get App