🔥 TRENDING Bihar CM Announces Women's University... Father and Son Jump into Damoh River O... ਹੜਤਾਲ ਤੇ ਜਾਣ ਵਾਲੇ ਮੁਲਾਜ਼ਮਾਂ ਤੇ ਹੋਵੇਗਾ... રક્ષાબંધન નેપાળમાં કૈલાશ માનસરોવરની યાત્રા કરતા... Ajmer Police Warns of Cyber Fraud Targ...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દહેગામ તાલુકાના રેવન્યુ તેમ જ મહેસુલ તલાટી ની હડતાલના કારણે ખેડૂતોના કામ થતાં ન હોવાથી દહેગામ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

✍️ Reporter: ચૌહાણ અજીતસિંહ બાદરસિંહ 🗓 27 Aug 2026, 04:17 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દહેગામ કોંગ્રેસ સમિતિ દ્વારા દહેગામ તાલુકાના રેવન્યુ તેમ જ મહેસુલ તલાટી ની હડતાલ ના કારણે પેઢીનામુ તેમજ વારસાઈની કામગીરી બંધ હોવા બાબત

દહેગામ કોંગ્રેસ સમિતિ દ્વારા દહેગામ મામલતદાર શ્રી ને ખેડૂતોનું પેઢીનામુ તેમજ વારસાઈ ની કામગીરી રેવન્યુ તેમજ મહેસુલ તલાટી ની હડતાલને કારણે દહેગામ તાલુકાના ખેડૂતોને પેઢીનામુ તેમજ વારસાઈની કામગીરી બંધ હોવાથી દહેગામ તાલુકાના ખેડૂતોને તેમજ પ્રજાને વારંવાર ગ્રામ પંચાયતના ધક્કા પડે છે અને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી તો આ બાબતે મામલતદાર શ્રી તલાટીઓ હડતાલ બંધ કરીને કામગીરીમાં જોડાઈ અને ખેડૂતોના તેમજ પ્રજાના કામ કરે તે બાબતે દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર દહેગામ ને આવેદનપત્ર આપવામાં આવ્યું
📲Get App