🔥 TRENDING Bihar CM Announces Women's University... Father and Son Jump into Damoh River O... ਹੜਤਾਲ ਤੇ ਜਾਣ ਵਾਲੇ ਮੁਲਾਜ਼ਮਾਂ ਤੇ ਹੋਵੇਗਾ... રક્ષાબંધન નેપાળમાં કૈલાશ માનસરોવરની યાત્રા કરતા... Ajmer Police Warns of Cyber Fraud Targ...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગ્રીન પ્લેનેટ દ્વારા આજ રોજ વૃક્ષ બંધન દિવસ ઊજવવામાં આવ્યો

✍️ Reporter: Vinodkumar Chunaji Thakor 🗓 27 Aug 2026, 04:00 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગ્રીન પ્લેનેટ દ્વારા આજ રોજ વૃક્ષ બંધન દિવસ ઊજવવામાં આવ્યો

આજ રોજ કલોલ ખાતે આવેલા ફોરેસ્ટ પાર્ક માં ગ્રીન પ્લેનેટ દ્વારા વૃક્ષ બંધન દિવસ ઊજવવામાં આવ્યો. આ પ્રસંગે ફોરેસ્ટ પાર્ક ના અધિકારી સાહેબ તેમજ શાળા ના શિક્ષકો હાજર રહ્યા હતા.
📲Get App