🔥 ट्रेंडिंग નાંદોદ તાલુકાની બોરીદ્રા પ્રાથમિક શાળા... કિલ્લાં પારડી. સ્ટેશન રોડ પર ઢોરોનો ત્... रायपुर: राजस्थान सीमा जिलों में महिलाए... 77 માં વન મહોત્સવની માનગઢ હિલ ખાતે ઉજવ... અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે નૂરાની માનવ... શ્રી રાજાનગર પ્રાથમિક .શાળા, સાંતલપુરમ...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભરૂચમાં રક્ષાબંધન પર બહેનો માટે સિટી બસની મફત મુસાફરી

✍️ रिपोर्टर: Shahid Mansuri 🗓 27 अग. 2026, 04:47 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ પાલિકાએ રક્ષાબંધન દિવસે બહેનોને સિટી બસમાં મફત મુસાફરીની સુવિધા આપી, જેથી તેઓ ભાઈના ઘરે સરળતાથી પહોંચી શકે.

રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધવા જતી બહેનો માટે ભરૂચ પાલિકાએ મોટી જાહેરાત કરી. પાલિકા સંચાલિત સિટી બસમાં બહેનોને મફત મુસાફરીની મંજૂરી આપવામાં આવી.

ગત વર્ષે પણ 1,000થી વધુ બહેનો એ સુવિધાનો લાભ લઈ ચૂક્યા હતા. આ વર્ષ પણ પાલિકા એ જ નીતિ ચાલુ રાખી, તમામ બહેનોને મુસાફરી ખર્ચમાંથી મુક્તિ આપશે.

પાલિકાના આ નિર્ણયનો મુખ્ય હેતુ બહેનોને આર્થિક રાહત આપવો અને તેઓ સરળતાથી ભાઈના ઘરે પહોંચી શકે તે સુનિશ્ચિત કરવો છે.
📲Get App