🔥 ट्रेंडिंग નવરાત્રિના બીજા નોરતે ગરબાની રમઝટ જામી માંડવીમાં સનાતન હિન્દુ શક્તિ સમિતિ દ્વ... लुधियाना में अज्ञात व्यक्ति की ट्रेन द... पंजाब में मौसम बिगड़ने से जारी तीन‑दिन... फारबिसगंज में श्री राम नवमी रथ यात्रा... महाराष्ट्र में डेट पर पुरुष ने प्रेमिक...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર પોલીસનું પ્રોહીબિશન સામે મોટું ઓપરેશન 🚨
अपराध

મહીસાગર પોલીસનું પ્રોહીબિશન સામે મોટું ઓપરેશન 🚨

✍️ रिपोर्टर: SAGAR PATEL 🗓 27 अग. 2026, 10:21 PM 👁 136
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી ક્રેટા ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ રૂ.૩,૯૨,૬૪૦/- તેમજ કુલ મુદ્દામાલ રૂ.૯,૦૨,૬૪૦/-નો ગણનાપાત્ર કેસ તેમજ એક આરોપીઓને ઝડપી પાડતી ડીટવાસ પોલીસ.

Digp વિધી ચૌધરી અને Sp સફીન હસનના માર્ગદર્શન હેઠળ ડીટવાસ પોલીસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતી સફેદ ક્રેટા ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ રૂ.૩,૯૨,૬૪૦/- તેમજ કુલ મુદ્દામાલ રૂ.૯,૦૨,૬૪૦/-નો ગણનાપાત્ર કેસ તેમજ એક આરોપીઓને ઝડપી પાડતી ડીટવાસ પોલીસ.
📲Get App