🔥 TRENDING નવરાત્રિના બીજા નોરતે ગરબાની રમઝટ જામી માંડવીમાં સનાતન હિન્દુ શક્તિ સમિતિ દ્વ... Unidentified Man Succumbs to Train Inj... Three-Day Yellow Weather Alert Issued... फारबिसगंज में श्री राम नवमी रथ यात्रा... Man Pushes Lover into Waterfall During...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર પોલીસનું પ્રોહીબિશન સામે મોટું ઓપરેશન 🚨
Crime

મહીસાગર પોલીસનું પ્રોહીબિશન સામે મોટું ઓપરેશન 🚨

✍️ Reporter: SAGAR PATEL 🗓 27 Aug 2026, 10:21 PM 👁 136
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી ક્રેટા ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ રૂ.૩,૯૨,૬૪૦/- તેમજ કુલ મુદ્દામાલ રૂ.૯,૦૨,૬૪૦/-નો ગણનાપાત્ર કેસ તેમજ એક આરોપીઓને ઝડપી પાડતી ડીટવાસ પોલીસ.

Digp વિધી ચૌધરી અને Sp સફીન હસનના માર્ગદર્શન હેઠળ ડીટવાસ પોલીસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતી સફેદ ક્રેટા ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ રૂ.૩,૯૨,૬૪૦/- તેમજ કુલ મુદ્દામાલ રૂ.૯,૦૨,૬૪૦/-નો ગણનાપાત્ર કેસ તેમજ એક આરોપીઓને ઝડપી પાડતી ડીટવાસ પોલીસ.
📲Get App