🔥 TRENDING Parag and Pilot urge unity as Rahul Ga... સુરતની શાળામાં શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ના... હાલોલ: શ્રી હાલોલ તપાગચ્છ જૈન સંઘ દ્વા... ग्राम पचदेवरा निवासी ने फेसबुक पर साझा... अररिया: सड़क पर जल जमाव से लोगों को भा... સુરતમાં 'મારી સોસાયટી મારી નવરાત્રી' ક...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર પોલીસનું પ્રોહીબિશન સામે મોટું ઓપરેશન 🚨
Crime

મહીસાગર પોલીસનું પ્રોહીબિશન સામે મોટું ઓપરેશન 🚨

✍️ Reporter: SAGAR PATEL 🗓 27 Aug 2026, 10:21 PM 👁 134
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી ક્રેટા ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ રૂ.૩,૯૨,૬૪૦/- તેમજ કુલ મુદ્દામાલ રૂ.૯,૦૨,૬૪૦/-નો ગણનાપાત્ર કેસ તેમજ એક આરોપીઓને ઝડપી પાડતી ડીટવાસ પોલીસ.

Digp વિધી ચૌધરી અને Sp સફીન હસનના માર્ગદર્શન હેઠળ ડીટવાસ પોલીસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતી સફેદ ક્રેટા ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ રૂ.૩,૯૨,૬૪૦/- તેમજ કુલ મુદ્દામાલ રૂ.૯,૦૨,૬૪૦/-નો ગણનાપાત્ર કેસ તેમજ એક આરોપીઓને ઝડપી પાડતી ડીટવાસ પોલીસ.
📲Get App