🔥 ट्रेंडिंग लिकर मामलों में 7 साल की सजा के बावजूद... वाणिज्यिक पायलट ने पोर्शे को 300 किमी/... ભરૂચમાં આશીર્વાદ બેકરીના ખારી બિસ્કિટમ... ધાંગધ્રા શહેરમાં મુસ્લિમ સમાજે ઈદ મિલા... ભાવનગરમાં એસટી બસનો દિવાલ સાથે અથડામણ,... ભરૂચમાં આશીર્વાદ બેકરીની ખારી બિસ્કિટમ...
26 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સયાજીગંજ પોલીસ દ્વારા ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ

✍️ रिपोर्टर: Bhavik Solanki 🗓 26 अग. 2026, 12:40 PM 👁 11
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ

સયાજીગંજ પોલીસ દ્વારા ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ.
વડોદરા શહેરમાં આવનારા ઈદ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફતેગંજ અને કમાટીપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી, શાંતિ જાળવવી અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો હતો. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે.
📲Get App