🔥 ट्रेंडिंग आईटीआई चयन परिणाम 2026-27 घोषित, प्रवे... राखी मेला-2026: भोपाल हाट में सजेगा दे... રાજુલા, અમરેલીમાં જન્માષ્ટમી ઉત્સવ સમિ... नौजर घाट से पुलिस ने अज्ञात शव को किया... 60 वर्ष से अधिक उम्र की महिलाओं को यूप... ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલન...
26 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રી જન્માષ્ટમી ઉત્સવ સમિતિ રાજુલા

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 26 अग. 2026, 10:12 AM 👁 11
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા જન્માષ્ટમી ઉત્સવ સમિતિ રાજુલા દ્વારા તારીખ ૨૮/૮/૨૦૨૬ ને શુક્રવાર
સ્થળ આહીર સમાજ ની વાડી રાજુલા
સમય રાત્રિના 9:30 કલાકે
ખાસ નોંધ આ ઇનામ વિતરણ આ જન્માષ્ટમી મા વિવિધ વિસ્તારના ચોક વાળા ટ્રેક્ટર ફ્લોટ વાળા તેમજ અલગ અલગ વિવિધ ધાર્મિક સંસ્થાઓને ઇનામ વિતરણ કરવાનું હોય તેઓને ખાસ ઉપસ્થિત રહેવું
લી. જન્માષ્ટમી ઉત્સવ સમિતિ રાજુલા
📲Get App