🔥 TRENDING ਸ਼੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ ਰੇਲਵੇ ਸਟੇਸ਼ਨ ‘ਤੇ ਟਰੱਕ... ईद ए मिलाद.. निमित्त सहवास मतिमंद मुला... સાંતલપુર તાલુકા માં લાઈટ વાળાની ગંભીર... उरई में मॉडिफाई साइलेंसर और सायरन वाले... અમરેલીના વાકિયા ગામમાં રેત માફિયાના ડમ... લાઠી તાલુકાના શેખ પિપરીયા ગામમાં સૈયદ...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હેડલાઇન: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ઈદની ભવ્ય રેલી મુસ્લિમ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 26 Aug 2026, 11:54 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હેડલાઇન: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ઈદની ભવ્ય રેલી મુસ્લિમ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી

સાંતલપુર,માં તારીખ.26/08/2026
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા મથકે આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદ-ઉન-નબી નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંતલપુરના મુખ્ય બજારમાંથી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો, યુવાનો અને બાળકો જોડાયા હતા. હાથમાં લીલા ઝંડા અને બેનરો સાથે "ઈદ મુબારક" ના નારા લગાવવામાં આવ્યા હતા. રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાંતલપુર પોલીસનો પણ સહકાર સારો રહ્યો હતો. રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી છે.
: મેહુલ સિંહ જાડેજા, સાંતલપુર.
📲Get App