🔥 TRENDING कृषी उत्पन्न बाजार समिती जुन्नर उपबाजा... जंतर-मंतर से छिन सकता है प्रदर्शन स्थल... अयोध्या: भाजपा राष्ट्रीय महामंत्री हरी... ਸੰਗਰਾਵਾਂ ਪਿੰਡ ਤੋਂ ਮੁੱਖ ਮੰਤਰੀ ਤੀਰਥ ਯਾਤਰ... अमृत प्रभा को ज़मानत मिलने पर असम में... Thalapathy Vijay to Meet Pawan Kalyan,...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં ખુલ્લી વરસાદી ગટરમાં ક્રેટા કાર ખાબકી

વિરમગામમાં ખુલ્લી વરસાદી ગટરમાં ક્રેટા કાર ખાબકી

✍️ Reporter: Gilani Asikali 🗓 26 Aug 2026, 11:36 AM 👁 182
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ: ફૂલવાડી ફાટકથી બસ સ્ટેન્ડ તરફ જવાના રસ્તા ઉપર આવેલી ખુલ્લી વરસાદી ગટરમાં એક ક્રેટા કાર ચાલકની બેદરકારીના કારણે ખાબકતા ઘટનાને પગલે લોકોમાં ચકચાર મચી હતી.
મળતી માહિતી મુજબ, કાર ગટરમાં ખાબકી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App