🔥 TRENDING Jalandhar Police Suspend Officer, Tran... Bihar IPS Orders DNA Test to Resolve B... Two Maharashtra Youths Arrested on Bih... Indore Congress chief stages road sit-... Police seize 4,000 kg of illegal mahua... Ujjain: First Ever 2-Foot Rakhi to be...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક

✍️ Reporter: Burhaan sibhai 🗓 26 Aug 2026, 11:44 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ગઈકાલે આગામી તહેવારો ઈદે મિલાદ રક્ષાબંધન અને ગણપતિ મહોત્સવ ને અનુલક્ષીને શાંતિ સમિતિની એક બેઠક લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી તેમજ લુણાવાડા ટાઉન પી.આઈ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આગામી તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે અને કોઈપણ અનિચ્છનીય ઘટના વિના ઉજવાય તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ બંને સમાજના અગ્રણીઓ એ ઉપસ્થિત સર્વેને તહેવારોની શુભેચ્છા પાઠવી હતી તેમજ તહેવારોને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરવામાં આવી હતી
📲Get App