પોલારપુરમાં જુગારધામ પર બરવાળા પોલીસનો દરોડો છ શખ્સ ઝડપાયા, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે
કબજે કરાયેલ મુદ્દામાલઃ રોકડ રકમ: રૂ.3,915 તાશનાં પાનાં: 52 YouTube: -
બરવાળા : તાલુકાના પોલારપુર ગામે
મંબિકા હોટલની પાછળ આવેલા દેવીપુજક વાસની શેરીમાં બરવાળા પોલીસે દરોડો પાડી વાશનાં પાનાથી હાર-જીતનો જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડયા છે.
પોલીસ ફરિયાદ મુજબ, બરવાળા પોલીસની ત્રમ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલારપુર ગામમાં જાહેર સ્થળે કેટલાક લોકો જુગાર મતા હોવની બાતમી મળી હતી. તેના નાધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ટ્રીટલાઈટના અજવાળામાં છ શખ્સ તાશનાં ાનાથી પૈસાની હાર-જીતનો જુગાર રમતા વળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.3,915 અને શનાં 52 પાનાં કબજે કાઘથો હોવાનું કરિયાદમાં ોંધાયું છે.
કડપાયેલ શખ્સોના નામ:
સુનીલભાઈ મહેશભાઈ લોલાણીયા
- સંતોષભાઈ દીપુભાઈ કુમારખાણીયા
- અજયભાઈ જગદીશભાઈ કુમારખાણીયા
-સુરેશભાઈ ઉર્ફે ખોડાભાઈ બચુભાઇ રખાણીયા
- જયેશભાઈ ઉર્ફે જોબન નટુભાઈ ડેરાણીયા
-સુખદેવભાઈ લાલજીભાઈ મકવાણા