National
રાજુલા ઇદે મિલાદ ના જુલુસ માં પોલીસ ની કામગીરી ને લોકો એ બિરદાવી
Watch on:
▶️ YouTube
હોસ્પિટલ ચોકમાં આ ઈદે મીલાદના જુલુસમાં પોલીસે કરી વિશેષ કામગીરી
બ્રેકિંગ....
અમરેલી/રાજુલા
રાજુલા ઇદે મિલાદ ના જુલુસ માં પોલીસ ની કામગીરી ને લોકો એ બિરદાવી
હોસ્પિટલ ચોકમાં આ ઈદે મીલાદના જુલુસમાં પોલીસે કરી વિશેષ કામગીરી
હજારોની માનવ મેદની વચ્ચેથી દર્દી લઈને આવતી 108 એમ્બ્યુલન્સ ને પસાર કરાવતી રાજુલા પોલીસ
રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ કોલાદરા અને અન્ય સ્ટાફ એ 108 ને રસ્તો પાર કરાવ્યો
108 ને પસાર કરાવતી પોલીસની કામગીરી નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ