🔥 ट्रेंडिंग नवादा के गजरा चातर गांव में आहर में डू... वाराणसी में मिशन शक्ति 6.0: महिला पुलि... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਵੱਲੋਂ ਪਿੰਡ ਟੇਢੇਵਾਲ... Aji Thomas, a state शिक्षा सुधार और स्नातक अधिकारों की रक्... ठाकरे बंधुओं का चुनाव आयोग के खिलाफ मु...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં ગટર કાસમાંથી માનવ કંકાલ મળ્યો, પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો
अपराध

ભરૂચમાં ગટર કાસમાંથી માનવ કંકાલ મળ્યો, પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો

✍️ रिपोर्टर: Shahid Mansuri 🗓 25 अग. 2026, 08:48 PM 👁 66
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગટર કાસમાં કામ કરતી વખતે મળેલ માનવ કંકાલને રેલવે પોલીસ કબજામાં લઈને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.

ગટર કાસમાં કામ કરતી વખતે આખો માનવ કંકાલ મળી આવ્યો, જેની જાણતા જ રેલવે પોલીસ સ્થળે પહોંચી.

પોલિસે કંકાલને કબજામાં લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી.

કંકાલની ઓળખ અને મૃત્યુનું કારણ જાણવા માટે તેને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું.

કંકાલ મળતા જ સ્થાનિકોમાં વિવિધ તર્ક-વિતર્ક શરૂ થયા, પરંતુ અધિકારીઓએ તપાસ ચાલુ રાખવાની જાણ કરી.
📲Get App