🔥 ट्रेंडिंग पूर्व पटना हाई कोर्ट की मुख्य न्यायाधी... मिज़ोरम के मंत्री लल्दुहोमा ने मानसून‑... सुप्रीम कोर्ट ने पेमा खंडू के रिश्तेदा... अरुणाचल के तिराप में NSCN (IM) सदस्य क... जम्मू-कश्मीर में आईएएस अधिकारी को अतिर... जम्मू-कश्मीर कांग्रेस प्रमुख ने बिजली...
25 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

નસીબના ખેલ વચ્ચે ૧૦૮ની ટીમ બની દેવદૂત, રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિ

✍️ रिपोर्टर: SAGAR PATEL 🗓 25 अग. 2026, 12:08 AM 👁 4
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ડોડાવંટા ગામની ઘટના જ્યારે સમય ઓછો અને જોખમ વધારે હતું, ત્યારે ૧૦૮ની ટીમ દેવદૂત બનીને માતા અને નવજાત શિશુના જીવન માટે મદદે પહોંચી હતી. મહીસાગર જિલ્

નસીબના ખેલ વચ્ચે ૧૦૮ની ટીમ બની દેવદૂત, રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિ

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ડોડાવંટા ગામની ઘટના

જ્યારે સમય ઓછો અને જોખમ વધારે હતું, ત્યારે ૧૦૮ની ટીમ દેવદૂત બનીને માતા અને નવજાત શિશુના જીવન માટે મદદે પહોંચી હતી.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ડોડાવંટા ગામે વડાગામ ૧૦૮ની ટીમે રસ્તામાં જ એમ્બ્યુલન્સ ઊભી રાખીને જટિલ પ્રસૂતિ સફળતાપૂર્વક કરાવી હતી. પ્રસૂતિ દરમિયાન બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હોવા છતાં EMT સુરેશભાઈ પંચાલ અને પાયલટ કલ્પેશભાઈ વાળંદે સમયસૂચકતા અને કુશળતાથી કામગીરી કરી હતી.

૧૦૮ની ટીમની સમયસરની કામગીરીને કારણે માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચી ગયો હતો. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટીમે હિંમત અને સમજદારીપૂર્વક કામગીરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સમયસર મળેલી ૧૦૮ની મદદ માતા અને બાળક બંને માટે જીવનદાયી સાબિત થઈ.
📲Get App