🔥 TRENDING વિદેશી દારૂની મગાવટમાં કુખ્યાત બુટલેગર... રાજકોટમાં SOG અને DCB પોલીસે ચલણની બના... BCCI Names Pragyan Ojha as New Chief S... BCCI Appoints Ramesh Powar to Men's Se... Sunny Deol Teases 'Suryaa' Fight Again... Comedian Neetu Bhardwaj Alleges Safety...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાણંદમાં હિટ એન્ડ રન ,, ટ્રેલર ની ટક્કરમા શિક્ષક નુ મોત
Local

સાણંદમાં હિટ એન્ડ રન ,, ટ્રેલર ની ટક્કરમા શિક્ષક નુ મોત

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 25 Aug 2026, 10:12 PM 👁 89
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાણંદમા નિધરાડરોડ પર અકસ્માત

સાણંદ તાલુકાના નિધરાડ ગામની સીમમાં મુનિ આશ્રમ ની ચોકડી નજીક હિટ એન્ડ રન ની ધટના બની હતી,,જેમા ટ્રેલર ની ટક્કર મા બલેનો કાર ચાલક ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું,, પોલીસે પોસ્ટમોર્ટમ સી,એચ,સી, ખાતે કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,,
📲Get App