🔥 TRENDING આમોદ જંબુસર દેણવા ડોલીયા બ્રિજ ઉદ્ઘાટન... AMC હોલ નું બુકીંગ 6 મહિના ની જગ્યા એ... ભરૂચના વેજલપુરમાં ૭૦થી વધુ તેજસ્વી વિદ... ભરૂચમાં ઈદ-એ-મિલાદની ઉજવણી: રોશનીથી ઝગ... મિશન ડેપોરશન ભરૂચ જિલ્લા જેલને ₹16 કરોડની આધુનિક સુ...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મિશન ડેપોરશન

✍️ Reporter: Palakbhai Patel 🗓 24 Aug 2026, 03:52 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મિશન ડેપોરશન

અમેરિકામાં સત્તાવાર રીતે 'મિશન ડિપોર્ટેશન' અભિયાન વધુ આક્રમક બનતા ઓગસ્ટના પહેલા 15 દિવસમાં જ 5,200થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને આ વખતે ગેરકાયદેસર પ્રવાસીઓની સાથે-સાથે એચ-1બી (H-1B), ઓ-1 (O-1) અને સ્ટુડન્ટ વિઝા ધરાવતા પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે અને આ વર્ષે દર ત્રીજા અઠવાડિયે એક વિશેષ ડિપોર્ટેશન ફ્લાઇટ ભારત મોકલવામાં આવી રહી છે, જ્યારે બીજી બાજુ કેનેડામાં પણ અલ્બર્ટા સરકાર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ રદ કરવામાં આવતા અંદાજે 1,500 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ ડિપોર્ટેશનનું જોખમ તોળાઈ રહ્યું છે
📲Get App