🔥 TRENDING Padmini Kolhapure and Poonam Dhillon R... Actor Rahul Dev to Resume Filming on ‘... Kangana Ranaut slams Kriti Sanon's Rak... Indian No.3 Batsmen Score Multiple Tes... Daily Mirror Sri Lanka releases print... Supreme Court Grants Trump Victory Ove...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગોટા વંદેમાતરમ ખાતે અર્બન હેલ્થસેન્ટર

✍️ Reporter: Palakbhai Patel 🗓 24 Aug 2026, 03:44 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોટા વંદેમાતરમ ખાતે અર્બન હેલ્થસેન્ટર

ગોતા અને વંદે માતરમ વિસ્તારના રહીશો માટે મોટા અને રાહતના સમાચાર! 🏥✨

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુવિધાસભર નવું “આયુષ્માન આરોગ્ય મંદિર” (અર્બન હેલ્થ સેન્ટર) શરૂ કરવામાં આવ્યું છે.

અહીં સામાન્ય નાગરિકો માટે તમામ પ્રકારની પ્રાથમિક આરોગ્ય સેવાઓ, જરૂરી દવાઓ તેમજ લેબોરેટરી ટેસ્ટ તદ્દન નિઃશુલ્ક (FREE OF COST) ઉપલબ્ધ છે.

🩺 ઉપલબ્ધ મુખ્ય સુવિધાઓ:

નિઃશુલ્ક લેબોરેટરી તપાસ:

બ્લડ ટેસ્ટ (હીમોગ્લોબિન, બ્લડ ગ્રુપ, CBC)ડાયાબિટીસ (Fasting, PP2BS, RBS)
ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ
લિવર (SGPT, SGOT, S.Bilirubin) અને કિડની (Creatinine, Urea) ટેસ્ટ
પ્રેગ્નન્સી ટેસ્ટ અને યુરીન તપાસ
મફત દવાઓ: ૮૦થી વધુ જરૂરી દવાઓ (Essential Drugs) વિનામૂલ્યે ઉપલબ્ધ.
ઓપીડી અને સામાન્ય સારવાર: તબીબી તપાસ, સલાહ અને યોગ્ય સારવાર.

⏰ સમય:
સોમવારથી શુક્રવાર: સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી

શનિવાર: સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી

ખાનગી લેબોરેટરી અને દવાઓના વધતા ખર્ચ વચ્ચે આ સરકારી આરોગ્ય કેન્દ્ર સામાન્ય પરિવારો માટે ખૂબ જ મદદરૂપ બનશે.

આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા શેર કરો, જેથી જરૂરિયાતમંદ નાગરિકો આ સેવાનો લાભ લઈ શકે. 🙏

- રામ ખુમાણ, અમદાવાદ

#Ahmedabad #Gota #Vandematram #AMC #HealthCare #PublicHealth #AyushmanArogyaMandir #FreeHealthServices #AhmedabadNews
📲Get App