🔥 TRENDING Actor Purchases Mumbai Home on Rs 50,0... Koffee With Karan Announces Season 9 a... Russia Deploys AI-Generated Songs as P... Mumbai Trio Launches 'Curry' Mash‑up,... Kochi Rock Band Returns, Showcasing It... Jammu & Kashmir Take 41-Run Lead Over...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જુના જમીન વિવાદ નો નિકાલ

તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જુના જમીન વિવાદ નો નિકાલ

✍️ Reporter: Palakbhai Patel 🗓 24 Aug 2026, 06:20 PM 👁 44
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જુના જમીન વિવાદ નો નિકાલ

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ બદલી બાદ જતા જતા શ્રાવણ માસમાં તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જૂના જમીન વિવાદનો નિકાલ કર્યો. તરણેતર ગામની ખાતા નં. ૧૪૩ની કુલ ૧૫-૭૮-૦૩ હેક્ટર જમીનમાં પુજારીનું નામ દૂર કરી “તરણેતર મહાદેવની જગ્યા” તરીકે સુધારા હુકમ કરવામાં આવ્યો.
#chotiladham #NewsUpdate #BreakingNews #amazingchotila #trending
📲Get App