🔥 TRENDING Veteran Actress Sowcar Janaki Dies at... Ganga Water Rise Causes Erosion in Dan... Bihar Silver Prices Rise on 24 August... JDU leader endorses Nishant Kumar as B... Eggs Thrown at Ganesh Procession Spark... Three newborns die after ventilator ex...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધાંગધ્રા શહેરના વોર્ડ‑૧માં કોટૅની બહાર દંડની હાજરીમાં સફાઈ અભિયાન

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 24 Aug 2026, 08:58 AM 👁 13
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વોર્ડ‑૧માં કોટૅની બહાર દંડની હાજરીમાં સ્વચ્છતા માટે સફાઈ કરવામાં આવી.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરના વોર્ડ‑૧માં કોટૅની બહાર સ્વચ્છતા માટે દંડખની હાજરીમાં સફાઈનું આયોજન કરવામાં આવ્યું.
પૂર્વ મંત્રી એકે જાડેજા સાહેબ અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 1 ના દંડકની હાજરીમાં
સફાઈ કામગીરીયોજાયહતીકોટૅનાજજવકલો અને આવતા નાગરિકો ને સમસ્યા નો સર્જાય તે માટે દંડખની હાજરીમાં સાફ સફાઈ યોજાઈ હતી સ્થાનિક અધિકારીઓ એ ભાગ લીધોહતો અને વિસ્તારની સફાઈને પ્રાથમિકતા આપવામાં આવી.

આ પ્રયાસ દ્વારા કોટૅની આસપાસની ગંદકી દૂર કરવામાં આવી અને નાગરિકોને સ્વચ્છતા જાગૃતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યુંહતુ
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App