🔥 ट्रेंडिंग वेन्सबोरो पुलिस ने वेस्टवुड हिल्स गोली... 1974 की गोलीबारी को सुरक्षा त्रुटियों... रिवर्स शॉट ने "क्लैरिसा" शीर्षक से नई... आवेदन समय सीमा से पहले समाप्त बीसी प्र... हरियाणा ने 24 टन फ्रोज़न फूड कनाडा को न... हूडा ने भाजपा सरकार पर हरियाणा को ड्रग...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉત્તરપ્રદેશ ના રાજ્યપાલ આનંદીબેન પટેલ અમદાવાદ થી સુરત તેજસ એક્સપ્રેસ દ્વારા રવાના

ઉત્તરપ્રદેશ ના રાજ્યપાલ આનંદીબેન પટેલ અમદાવાદ થી સુરત તેજસ એક્સપ્રેસ દ્વારા રવાના

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 24 अग. 2026, 05:52 PM 👁 42
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉત્તરપ્રદેશ ના રાજ્યપાલ આનંદીબેન પટેલ અમદાવાદ થી સુરત તેજસ એક્સપ્રેસ દ્વારા રવાના

▶️ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે આજે અમદાવાદ રેલવે સ્ટેશનથી તેજસ એક્સપ્રેસ દ્વારા સુરત માટે પ્રસ્થાન કર્યું.

▶️આ પ્રસંગે અમદાવાદ મંડળના DRM વેદ પ્રકાશે રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું. તેમણે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્ય અંગે માહિતી આપી અને આધુનિક, વિશ્વસ્તરીય તથા મુસાફરકેન્દ્રિત સુવિધાઓ માટે ચાલી રહેલા કામની પ્રગતિથી અવગત કરાવ્યા.

#Anandibenpatel
#westernrailways #ahmedabaddivision #adiupdates #TejasExpress #ahmedabad #RailwayDevelopment
📲Get App