🔥 ट्रेंडिंग સુરતના અડાજણમાં જલારામ સોસાયટીના બંગલા... રાજ્યના સૌથી ઊંચા ગિરનાર પર્વત પર અંબા... यूट्यूबर ध्रुव राठी ने गैंगस्टर‑बलात्क... અરેઠમાં કુંવરજીભાઈ હળપતિ દ્વારા જનસંપર... સુરતના માંડવીમાં અમલસાડી ગામની ખુશી ચૌ... સુરતમાં બણભા ડુંગર ઈકો ટુરિઝમ સેન્ટરે...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર નકલી દારૂ કાંડ માં સંતરામપુર ના યુવક નું મોત
देश

ભાવનગર નકલી દારૂ કાંડ માં સંતરામપુર ના યુવક નું મોત

✍️ रिपोर्टर: Burhaan Sibhai 🗓 24 अग. 2026, 09:40 PM 👁 70
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગડ ગામના વતની અને ભાવનગર ખાતે હિટાચી મશીનના ઓપરેટર તરીકે કામ કરતા 36 વર્ષીય યુવક નામે મુકેશભાઈ મણિલાલ ડામોર પોતાના કામ પરથી પરત ફરી પોતાના મિત્રો સાથે દારૂનું સેવન કરેલ ત્યારબાદ થોડા સમય બાદ તેઓની તબિયત લથડતા સૌપ્રથમ ખાનગી દવાખાને ત્યારબાદ હાલત વધુ ગંભીર થતાં હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું આ યુવાન નું અકાળે અવસાન થતા પરિવારમાં મોટી આપત્તિ આવવી પડી છે બે વર્ષની દીકરી અને છ માસમાં દીકરાએ પોતાની છત્રછાયા ગુમાવી છે સદગતના કુટુંબમા ઊંડા શોક ની લાગણી છવાઈ ગઈ છે
📲Get App