🔥 ट्रेंडिंग श्रीनगर में कांग्रेस मुख्यालय के बाहर... લગ્ન કરાવી આપવાના ના નામે લોકોને ઠગતો... बलिया: पूर्व मंत्री के पुत्र रंजीत चौध... जंतर-मंतर को प्रदर्शन स्थल सूची से हटा... क्रिकबज़ ने ज़िम्बाब्वे महिला क्रिकेट... इंडिया ब्लॉक के नेता दिल्ली में रैली,...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખાંભડા ગામમાં બે જૂથ વચ્ચે ધિંગાણું, પાંચ વ્યક્તિઓ ઈજા
अपराध

ખાંભડા ગામમાં બે જૂથ વચ્ચે ધિંગાણું, પાંચ વ્યક્તિઓ ઈજા

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 24 अग. 2026, 09:52 PM 👁 349
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના ખાંભડા ગામમાં બે જૂથો વચ્ચે થયેલ ધિંગાણામાં પાંચ લોકોને ઈજા થઈ.

ધાંગધ્રા તાલુકાના ખાંભડા ગામમાં એકજસમાજનાબે જૂથો વચ્ચે તીવ્ર ધિંગાણું થયુંહતુ આ ધિંગાણામાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી. સ્થાનિક પોલીસ અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શ્રાવણ માસના મેળામાં સ્ટોલ ફાળવણીના મુદ્દે થયેલી માથાકૂટ બાદ આ ઘટના બની હતી જેમાં પાંચ જટેલા લોકો ઘાયલ થયા હતા પ્રાથમિક માહિતી અનુસાર ગ્રામ પંચાયત દ્વારા લોકોને પહોંચ ફાડવવાબાબતે વિવાદ શરૂ થયો હતો આ વિવાદ અંગતમાં પરિણમીઓ અને બને જૂથો સામ સામે આવી ગયા હતા જેના કારણે મારા મારી અને શસ્ત્ર અથડામણ થઈ હતી પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિક્રમસિંહ સોલંકી અને ખાંભડા ગામના સરપંચ શહીતપાંચ લોકો ઈજાગ્રત થયા હતા
ઘટનાની જાણ મળ્યા બાદ ધાંગધ્રા તાલુકાપોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે. હાલ સુધીમાં કોઈ મૃત્યુની જાણ નથી. અધિકારીઓએ સંબંધિત વ્યક્તિઓને ઓળખી કડક પગલાં લેવાની સૂચના આપી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App