🔥 TRENDING बरहरवा: पूर्व मंत्री आलमगीर आलम के निर... कोपरगाव, भोकरदन तालुका: गांजाच्या लागव... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટે... નડિયાદમાં ખોડિયાર માતા મંદિરની અંદર ડુ... માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીન... ਜਲੰਧਰ 'ਚ ਵਧੀ ਸੁਰੱਖਿਆ! ਭਾਰੀ ਪੁਲਸ ਫੋਰਸ ਤ...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બોર્ડિંગ પાસ

બોર્ડિંગ પાસ

✍️ Reporter: Palakbhai Patel 🗓 24 Aug 2026, 03:40 AM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોર્ડિંગ પાસ

✈️ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મોટા રાહતના સમાચાર: 1 સપ્ટેમ્બરથી ફિઝિકલ બોર્ડિંગ પાસ સાથે રાખવાની જરૂર નહીં રહે!

ભારતીય ઈમિગ્રેશન સત્તાવાળાઓ (BOI) દ્વારા દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પિંગ કરવાની પ્રક્રિયા કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

📌 મુખ્ય વિગતો અને નવા નિયમો:

ઈ-બોર્ડિંગ પાસ માન્ય: આગામી 1 સપ્ટેમ્બરથી વિદેશ જતા મુસાફરોએ ઈમિગ્રેશન ક્લિયરન્સ માટે સ્માર્ટફોનમાં માત્ર ઈ-બોર્ડિંગ પાસ દર્શાવવાનો રહેશે.

સ્ટેમ્પિંગની ઝંઝટમાંથી મુક્તિ: અયોગ્ય કે ખોટા સ્ટેમ્પિંગને કારણે બોર્ડિંગ પાસ વાંચવામાં થતી ભૂલો અને મુસાફરોની અગવડને ધ્યાનમાં રાખી ગૃહ મંત્રાલય હેઠળના બ્યુરો ઓફ ઈમિગ્રેશન (BOI) દ્વારા આ નિર્ણય લેવાયો છે.

પેપર પાસ પણ માન્ય: જો કોઈ મુસાફર પાસે ફિઝિકલ પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ હશે તો તે પણ માન્ય ગણાશે, પરંતુ તેના પર હવે કોઈ સ્ટેમ્પ મારવામાં આવશે નહીં.

આ નવા નિર્ણયથી એરપોર્ટ પર પેપરલેસ મુસાફરીને વેગ મળશે અને ઈમિગ્રેશન ક્લિયરન્સ પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

#AirportUpdate #InternationalTravel #BureauOfImmigration #AirTravel #TravelNews
📲Get App